અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયાની ઘટનામાં સહભાગી બનતાં પૂ.શ્રી મોરારીબાપુ: બાળકોને રોકડ રકમ આપી

વીંછિયાની ઘટનામાં સહભાગી બનતાં પૂ.શ્રી મોરારીબાપુ: બાળકોને રોકડ રકમ આપી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાંથી છુટા પડી તાલુકો બનનારા ગામ વીંછિયામાં રવિવારે રાત્રિના સુમારે એક કોળી દંપતિએ અંધશ્રદ્ધામાં જીવ ગુમાવી દેતાં તેમનાં સગીર વયના બે બાળકો પૈકી એકને શ્રી મોરારીબાપુએ રૂપિયા અગિયાર હજારની સહાયતા રાશિ અર્પણ કરી હતી અને મુતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ હનુમાનજીને પ્રાર્થના કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દુનિયા આખીને પોતાનો પરિવાર માનનારા બાપુ લોકોને પડતી મુશ્કેલીઓમાં સૌ પ્રથમ એક ડગલું આગળ વધી જયા જયા કોઈ ઘટના દુર્ઘટના બને છે ત્યાં ફૂલ નહી તો પાંખડીરૂપે રકમ પહોંચાડે છે જ છે આજ સુધીમાં જરૂરિયાતમંદોને કરોડો રૂપિયા મોરારિબાપુએ આપેલ છે. નોંધનીય છે કે વીંછિયા ગામમાં કમળપુજાની ઘટના બાદ જસદણ સહિત જસદણ સહિત ગુજરાતભરમાં ભારે હાહાકાર મચી જવા પામેલ છે.
વધુ નવું વધુ જૂનું