અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ વીંછિયાના ખેડૂતો વનોનું સંરક્ષ્ણ કરે તે હેતુથી વનખાતાએ શિબિર યોજી

જસદણ વીંછિયાના ખેડૂતો વનોનું સંરક્ષ્ણ કરે તે હેતુથી વનખાતાએ શિબિર યોજી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દેશના ડાયનેમિક વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારને સાર્થક કરવા સામાજિક વનીકરણ રેન્જ વીંછિયા દ્વારા જસદણ ખાતેની શ્રી વિવેકાનંદ નર્સરી ખાતે મિશન લાઈફ કાર્યક્ર્મ અનુસંધાને ખેડુતો પર્યાવરણને બચાવે 
અને વનોનુ સંરક્ષણ કરે એવાં હેતુથી એક ખેડુત શિબિરનું આયોજન કરાયું હતુ જેમાં બહોળી સંખ્યામાં ખેડુતો ઊમટી પડયાં હતાં 
જેમાં જુદાં જુદાં વક્તાઓએ પણ ભાગ લીધો હતો ખાસ કરીને રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી રાઠવા દ્વારા ખેડૂતોને જબરજસ્ત માર્ગદર્શન અપાયું હતું.
વધુ નવું વધુ જૂનું