ભાવનગરમાં હાસીમભાઈ સિનેમાવાળાનું નિધન: શનિવારે રાત્રે જીયારત
ભાવનગર: દાઉદી વ્હોરા હાસીમભાઈ જીવાજીભાઈ સિનેમાવાળા (ઉ. વ.૯૦) તે ઝરીનાબેનના પતિ મ. ફખરુંદ્દીનભાઈ, મ. મનસુરભાઈ, તૈયબીભાઈ, હાતીમભાઈના ભાઈ આસિફભાઈ અલીસર મ. નાઝીમાંબેન, ફાતેમાબેન, ફરીદાબેનના પિતા બતુલબેન, સારાબેન, સકીનાબેન, રફિયાબેન, હમીદાબેનના ભાઈ તા.૧૨ મે ૨૦૨૩ ને શુક્રવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત તા.૧૩ મે ૨૦૨૩ શનિવારના રોજ રાત્રિના આઠ કલાકે મહંમદીબાગ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો વ્યકત કરવા માટે મો.9292929208
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death