WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં પાલિકા દ્વારા અપાતું પાણી અનિયમિત અને ડહોળું: જયેશ કલ્યાણી

જસદણમાં પાલિકા દ્વારા અપાતું પાણી અનિયમિત અને ડહોળું: જયેશ કલ્યાણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન હોવાથી લોકોની સમસ્યાઓમાં વધારો થતો જ રેહતો હોવાનું સામાજિક કાર્યકર જયેશ કલ્યાણીએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ગત જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન રૂપારેલિયાના કાર્યકાળમાં લોકોને એકાંતરા ચોખ્ખું અને નિયમિત રીતે પાણી મળતું પણ હમણાં પાલિકામાં વહીવટદારનું શાસન આવ્યાં પછી લોકોને નિયમિત ચોખ્ખું પાણી મળતું નથી જયેશભાઈ એ જણાવ્યું હતું કે હાલ ઉનાળાનો સમય છે સ્વભાવિક લોકોને પાણીની જરૂરિયાત હોય ત્યારે આવા સમયે જ પાલિકા નિયમિત સમયસર અને ચોખ્ખું પાણી આપી શકિત નથી એટલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પાલિકા નિયમિત એકાંતરાને બદલે કોઈપણ સમયે પાણી આપે છે અને ડહોળું આપે છે તે સુધારો કરી એકાંતરા સમયસર ચોખ્ખું પાણી આપે એમ જયેશભાઈ કલ્યાણીએ જણાવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો