હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વાંકાનેરમાં પાંચમા પૂછાતા અડધી રાતનો હોંકારો એવા સામાજિક કાર્યકર અબ્બાસભાઈ ભારમલનો આજે જન્મદિન હોવાથી તેમને ઠેર ઠેરથી વિવિધ માધ્યમો પર શુભેચ્છા મળી રહી છે
૨૩ ઓગષ્ટ ૧૯૮૫ માં જન્મેલા અબ્બાસભાઈ આજે પોતાના જીવનમાં વધું એક વર્ષનો ઉમેરો કરતાં તેમને મો.9974161252 ઉપર મુશળધાર શુભેરછા પ્રાપ્ત થઈ રહી છે.
Tags:
birthday