અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં રવજીભાઈ વાઘેલાનું નિધન: ધોબી સમાજમાં શોકની લાગણી

જસદણમાં રવજીભાઈ વાઘેલાનું નિધન: ધોબી સમાજમાં શોકની લાગણી 

હુસામુદ્દીન કપાસી જસદણ
જસદણ: સોરઠીયા ધોબી રવજીભાઈ પોપટભાઈ વાઘેલા (ઉ.વ.૮૦) તે સ્વ શામજીભાઈ, સ્વ રમણીકભાઈ, તથા રસિકભાઈના ભાઈ દુર્ગેશભાઈ, કેતનભાઈ, હરેશભાઈના પિતા તા.૧ સપ્ટેમ્બર ૨૦૨૪ ને રવિવારના રોજ જસદણ મુકામે નિધન પામેલ છે શોક સંદેશો મો.8264565265,8140092828,9426936012 ઉપર વ્યકત કરવો સદ્દગત રવજીભાઈ માયાળું અને પરોપકારી સ્વભાવને કારણે આજે વિવિધ સમાજએ શોકાંજલી અર્પી હતી.
વધુ નવું વધુ જૂનું