લોકસભા વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સૂત્રો મુજબ વિનેશ ફોગાટ હરિયાણાની જુલાના બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે બજરંગ પુનિયાની સંભવિત બેઠક અસ્પષ્ટ છે.
Tags:
News