અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદે મિલાદ સંદર્ભે ઝુલુસ: વિજય રૂપાણી અને મહાનુભાવોએ હાજરી આપી

રાજકોટમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદે મિલાદ સંદર્ભે ઝુલુસ: વિજય રૂપાણી અને મહાનુભાવોએ હાજરી આપી 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
ભલભલા મહારથીઓ જેમનાં ગુલામના ગુલામ હોવાનો દાવો કરે છે 
અને માનવતાના પ્રખર મસીહા હ. મોહંમદ મુસ્તફા સાહેબના આગામી જન્મદિનને લઈ આજે સવારે રાજકોટ દાઉદી વ્હોરા સમાજનું એક ઝુલુસ નીકળ્યું હતું 
જેમાં અદન અને અકીદત સાથે વ્હોરા બિરાદરો ઉમટી પડ્યાં હતાં આ ટકે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતનાં આગેવાનો જોડાયા હતા 
દરમિયાન તેમણે ઇદે મિલાદના ખુશીના પાવન અવસરે શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો