અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જેતપુરમાં તાહેરભાઈ ખેતીની વફાત: બુધવારે સાંજે જીયારત

જેતપુરમાં તાહેરભાઈ ખેતીની વફાત: બુધવારે સાંજે જીયારત 
દાઉદી વ્હોરા તાહેરભાઈ ઈસ્માઈલભાઈ ખેતી (ઉ.વ.૭૩) તે ઇન્સિયાબેન અબ્બાસભાઈ ભુરી પુનાવાલાના પિતા મ. સૈફુદ્દીનભાઈ (સાવરકુંડલા) મ. હાતિમભાઈ (ભાવનગર) મ. અબ્દુલ્લાભાઈ (કલકત્તા) મ. મરિયમબેન (ભાવનગર) મ. ઝેહરાબેન (ભાવનગર) અકબરભાઈ (પોર્ટબ્લેર) ઇબ્રાહિમભાઈ (કલકત્તા) શીરીનબેન (અમદાવાદ) ના ભાઈ, તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૪ ને મંગળવારના રોજ જેતપુર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત તા.૨૫ સપ્ટેમ્બર ૨૦૨૪ ને બુધવારના રોજ સાંજે ૭:૩૦ કલાકે ઈઝ્ઝી વ્હોરા મસ્જિદ મતવાશેરી જેતપુર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.9824218190, મો.9932082252 ઉપર વ્યકત કરવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352
વધુ નવું વધુ જૂનું