વિંછીયા નું ગૌરવ : જાનવી જતાપરા ને મળ્યું બ્રોન્ઝ મેડલ
ખેલો ઇન્ડિયા અંતર્ગત નાસિક ( મહારાષ્ટ્ર) માં યોજાયેલ જૂડો સ્પર્ધા માં જીનપરા તાલુકા શાળા વિંછીયા ની વિદ્યાર્થિની જાનવી જતાપરા ને મળ્યું બ્રોન્ઝ મેડલ
જૂડો સ્પર્ધા માં ત્રીજો નંબર મેળવીને વિંછીયા નું ગૌરવ વધાર્યું તે બદલ ખુબ ખુબ અભિનંદન