WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં મનસુખભાઈ દાવડાનું નિધન: શનિવારે સાંજે બેસણું

જસદણમાં મનસુખભાઈ દાવડાનું નિધન: શનિવારે સાંજે બેસણું 
જસદણ: લુહાર મનસુખભાઈ શિવલાલભાઈ દાવડા (મોઢુકાવાળા ઉ.વ.૭૭) તે હરેશભાઈ, મુકેશભાઈ, હસમુખભાઈના પિતાનું તા.૧૭ ઓકટોબર ૨૦૨૪ ને ગુરૂવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૧૯ ઓકટોબર ૨૦૨૪ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસ્થાન સ્ટેશનરોડ જસદણ ખાતે રાખવામાં આવેલ છે.
શોક સંદેશો મો.9998386111,9974581223,7777982499 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો