જસદણ તળપદા કોળી સમાજના અને હાલ ભારતીય જનતા પાર્ટી શહેર બક્ષીપંચ મોરચાના મંત્રી અમરશીભાઈ રાઠોડનો આજે જન્મદિન હોવાથી તેમને ચોમેરથી શુભેચ્છા મળી રહી છે.
ચા ની ચુસ્કી વ્યવસાય સાથે સંકળાયેલા અમરશીભાઈનું સમાજ સેવા અંગે જબરું યોગદાન છે આજે સેવાના નામે મેવા ખાતા અનેક લોકો ફૂટી નીકળી સમાજમાં પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે અમરશીભાઈ સામાન્ય જન હોવા છતાં તેમની સેવાની સુવાસ ચોમેર પ્રસરી છે તેમણે કોરોના કાળમાં રીતસર સેવાનો ભેખ ધારણ કર્યો હતો ખાસ કરીને હાલ પણ તેમને કોઈ કામ ચીંધે તો નાત જાતના ભેદભાવ વગર નિઃસ્વાર્થ ભાવે કામે આવે છે તેમનાં જન્મદિન નિમિત્તે મો.(9898152580) શુભેચ્છાનો રણકાર થઈ રહ્યો છે.
Tags:
birthday