WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ધાંગધ્રામાં દાઉદી વ્હોરા સકીનાબેનની વફાત: રવિવારે રાત્રિના જીયારત

ધાંગધ્રામાં દાઉદી વ્હોરા સકીનાબેનની વફાત: રવિવારે રાત્રિના જીયારત 
ધાંગધ્રા: દાઉદી વ્હોરા સકીનાબેન (ઉ.વ.૭૬) તે મ.અસગરઅલી અલીભાઈના પત્ની મ.ઇમરાનભાઈ, શહેનાઝબેન મોઈઝભાઈ (અમરેલી) ના પિતા મોહંમદના દાદી આશિકભાઈ, અહેસાનભાઈના ભાભી તા.૨૫ ઓકટોબર ૨૦૨૪ ને શુક્રવારના રોજ ધાંગધ્રા મુકામે વફાત પામેલ છે મર્હુમાંની જીયારત તા.૨૭ ઓકટોબર ૨૦૨૪ ને રવિવારના રોજ રાત્રિના ૮ કલાકે દાઉદી વ્હોરા મસ્જિદ ધાંગધ્રા ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મોઇઝભાઈ અમરેલીવાળા મો.9979661343 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો