જસદણમાં મેઈનબજારનો રોડ કાયમી ધોરણે પાણીથી લથબથ: નગરપાલિકાનુ કોઈ અસ્તિત્વ જ નથી
જસદણનો મેઈનરોડ કાયમી ધોરણે પાણીથી લથબથ જોવા મળે છે એમ છતાં તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે
શાકમાર્કેટ મોતીચોકને જોડતાં મેઈનરોડમાં બારેય માસ ગટર નળ અને દારનું પાણી વહેતા વેપારી અને રાહદારીઓઓને અનેક પ્રકારનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાલિકાના તંત્રવાહકો આ બાબતે ગંભીર બને એવી વૉર્ડ નંબર ચારના જાગૃત નાગરીક જયેશભાઈ હિંમતભાઈ કલ્યાણીએ માંગણી ઉઠાવી છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352