બરવાળામાં યુસુફભાઈ રોકડીયાની વફાત: શનિવારે સવારે જીયારત
બરવાળા: દાઉદી વ્હોરા યુસુફભાઈ નજમુદ્દીનભાઈ રોકડીયા (ઉ.વ.76) તે મુસ્તફાભાઈ, સારાબેન ફોજદાર (ઘોઘા) ના પિતા હસનભાઈ, સૈફુદ્દીનભાઈ (ઉમરગાવ) નફીસાબેન (મુંબઈ) ના ભાઈ તા.3 ઓકટોબર 2024 ને ગુરૂવારના રોજ બરવાળા મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત તા.5 ઓકટોબર શનિવારના રોજ સવારે 11:30 કલાકે સૈફી દાઉદી વ્હોરા મસ્જિદ બરવાળા ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.9714749715 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death