સુરતમાં 18 વર્ષની દીકરીને કૂકરના ઘા મારી પિતાએ હત્યા કરી.
ઘરકામ કરવાનું કહેવા છતાં દીકરી ફોનમાં જ રચીપચી રહેતાં ગુસ્સે ભરાયેલા પિતાએ એક બાદ એક કૂકરના 10 ઘા માર્યા.
દીકરીને હોસ્પિટલ ખસેડાતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.
હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.
વધારે જાણો