WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટ જીલ્લા પોલીસ વડા હિમકર સિંહને આવકારતાં અલ્પેશભાઈ રૂપારેલિયા

રાજકોટ જીલ્લા પોલીસ વડા હિમકર સિંહને આવકારતાં અલ્પેશભાઈ રૂપારેલિયા 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
ગુજરાત રાજયમાં ગઈકાલે સોમવારે ૨૫ આઈ પી એસની બદલીઓ થતાં જે પૈકી રાજકોટ જીલ્લા પોલીસ વડા જયપાલ સિંહની બદલી અમદાવાદ ખાતે થઈ હતી તેમની જગ્યાએ અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકર સિંહને મુકવામાં આવતાં રાજકોટ જીલ્લા પોલીસ વડા તરીકે હવે પોતાનો ચાર્જ સંભાળશે ત્યારે જસદણ ભાજપના આગેવાન અને નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયાએ આવકાર આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે હિમકરસિંહએ અમરેલીમાં પોતાની ફરજ બેખુબી પૂર્વક બજાવી હતી તેમનાં કારણે ગત લોકસભાની ચૂંટણી વિના વિઘ્ને પુર્ણ થઈ ગઈ હતી ખાસ કરીને આ ચૂંટણીમાં તેમણે મતદારોને દેશ માટે મતદાનની અપીલ કરી હતી એટલું જ નહી અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે તેમની અનેક કામગીરી નોંધપાત્ર રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો