વિંછીયા તાલુકાના નાગરિકો માટે આધાર કાર્ડ સાથે સંબંધિત તમામ સેવાઓ માટે નીચે આપેલા કેન્દ્રોની મુલાકાત લો.
આધાર સેન્ટર માહિતી
ક્રમ | સ્થળનું નામ | ઉપલબ્ધ સેવાઓ |
---|---|---|
1 | તાલુકા સેવાસદન - મોઢુકા રોડ, વિંછીયા | આધાર કાર્ડની તમામ સેવા |
2 | ICDS તાલુકા સેવા સદન, પહેલો માળ, વિંછીયા | આધાર કાર્ડની તમામ સેવા |
3 | પોસ્ટ ઓફિસ - વિંછીયા | બપોરે 02:00 થી 05:00 સુધી |
4 | ગ્રામ પંચાયત કચેરી - મોઢુકા | આધાર કાર્ડની તમામ સેવા |
5 | ગ્રામ પંચાયત કચેરી - દેવધરી | આધાર કાર્ડની તમામ સેવા |
નોંધ: તમામ નાગરિકોને જરૂરી દસ્તાવેજો સાથે સમયસર પોતાની નજીકના આધાર કેન્દ્ર પર પહોંચવાનું રહેશે.