WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં આકરી ઠંડી સામે પાલતું પ્રાણીઓને કપડાનું કવચ

જસદણમાં આકરી ઠંડી સામે પાલતું પ્રાણીઓને કપડાનું કવચ
જસદણ પંથકમા હિમ જેવી ઠંડી સામે લોકોએ તો ફરજિયાત ગરમ વસ્ત્રો ધારણ કરી લીધાં છે ત્યારે સ્વભાવિક છે કે પશુ પક્ષીને પણ ઠંડી લાગે આમેય પાલતું પ્રાણીઓ માલિકો માટે ખાસ હોય છે તેથી માલિકો દ્વારા તેમનાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે ટીશર્ટ અને કંતાનની હુંફ આપી છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો