જસદણના ઉધોગપતિ હરેશભાઈ છાયાણીનો જન્મદિન: ઠેર ઠેરથી શુભેચ્છા
જસદણ: પાંચમા પૂછાતાં ઓઇલ મીલ સાથે સંકળાયેલા હરેશભાઈ મનસુખભાઈ છાયાણી ઉર્ફે હકનભાઈ (મો.7611125111) નો આજે મંગળવારે જન્મદિન હોવાથી તેમને વિવિધ માધ્યમો દ્વારા ફૂલ ગુલાબી ઠંડીમાં શુભેચ્છા શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે અનેકાએક સંસ્થાઓ સાથે સંકળાય પરોપકારવૃતિને વેગ આપતાં હરેશભાઈ આજે પોતાની જીવનયાત્રાના 30 વર્ષ પુર્ણ કરી 31 વર્ષમા વટભેર પ્રવેશ કર્યો છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના વિવિધ ગામોની સામાજિક સેવાકીય રાજકીય ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના વિવિધ આગેવાનો સભ્યો અને પ્રતિનિધિઓ દ્વારા જન્મદિનની શુભકામના મળી રહી છે.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
Tags:
birthday