રાજકોટમાં ફખરુદ્દીનભાઈ ભારમલની વફાત: બુધવારે રાત્રિના જીયારત
રાજકોટ: દાઉદી વ્હોરા ફખરુદ્દીનભાઈ મુલ્લાં અબ્દુલહુશેનભાઈ ભારમલ (ઉ.વ.૭૮) તે શમીમબેનના પતિ હુઝૈફાભાઈના પિતા તૈયબભાઈ, અબ્બાસભાઈ, સૈફુદ્દીનભાઈ, બાનુબેન, આતેકાબેન, કુબરાબેન, જમીલાબેન, રસીદાબેનના ભાઈ તા.૨૪ ડિસેમ્બર ૨૦૨૪ ને મંગળવારના રોજ રાજકોટ ભગવતીપરા મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.૨૫ ડિસેમ્બર ૨૦૨૪ ને બુધવારના રોજ રાત્રિના ૮ વાગ્યે મુફદ્દલ હોલ ભગવતીપરા રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
શોક સંદેશો (મો.9712824252) પુત્ર હુઝૈફાભાઈ પર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death