હોમBhavnagar ભાવનગર ખાતે યોજાયો સિપાઈ સમાજના વિદ્યાર્થીઓનો છઠ્ઠો સન્માન સમારોહ : ૪૧૧ વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત byDhaval Rathod •ડિસેમ્બર 26, 2024 0 ભાવનગર ખાતે સિપાઈ સમાજના ૪૧૧ વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત કરાયા સાથે સાથે ૫૪ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું.