ગારિયાધારમાં સલમાબેન માંકડાની વફાત: મંગળવારે સવારે જીયારત
ગારિયાધાર: દાઉદી વ્હોરા સલમાબેન માંકડા (ઉ.વ.૭૮) તે મહંમદઅલી હસનઅલી માંકડાના પત્ની શરફઅલી ઇસુફઅલી મસાલાવાળા (વિંછીયા) ના સુપુત્રી મ. મુસ્તફાભાઈ, યુસુફભાઈ, ફાતેમાબેન એહમદીભાઈ (રાજકોટ) ના માતા તા.૮ ડિસેમ્બર ૨૦૨૪ ને રવિવારના રોજ ગારિયાધાર મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત તા.૧૦ ડિસેમ્બર ૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે સૈફીબાગ ગારિયાધાર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.૯૪૨૭૫૫૫૭૫૨) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death