WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયામાં બેદરકાર ડ્રાઇવિંગ: બાઈક ચાલક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી

વિંછીયામાં અનિરુદ્ધ ભરતભાઈ જાદવ નામના વ્યક્તિએ પોતાના મોટરસાયકલને માનવ જીવન જોખમાય તેવી રીતે ફૂલ સ્પીડે ચલાવતું પોલીસે પકડી પડ્યું હતું. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.
વિંછીયા પોલીસ દ્વારા ઘટના સ્થળે તત્કાલ કાર્યવાહી કરવામાં આવી હતી અને અનિરુદ્ધ વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આવું બેદરકાર અને જોખમકારક ડ્રાઇવિંગ ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે.

સ્થાનિક પોલીસે લોકોને ટ્રાફિક નિયમનનો કડક પાલન કરવાની અપીલ કરી છે અને જણાવ્યુ છે કે બેદરકાર ડ્રાઇવિંગ સામે સતત પગલાં લેવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો