WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

બોટાદ નગરમાં ઇલેક્ટ્રીક બાઈકને કારે અડફેટે લીધી

બોટાદમાં ભાવનગર રોડ ઉપર પોતાની ઇલેક્ટ્રીક બાઈક લઈને જઈ રહેલા ઘનશ્યામભાઈ ધરમશીભાઈ સાંકળીયા (ઉં.વ.50) ને ફોરવીલર કાર જેનો રજી. નં.GJ05RJ 4615 ના ચાલકે ગફલત ભરી રીતે ફોરવ્હીલ ગાડી ચલાવી ઘનશ્યામભાઈની ટુ-વ્હીલર ગાડી સાથે પાછળથી ભટકાડી રોડ ઉપર પછાડી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ બનાવ અગે ઘનશ્યામભાઈએ કાર ચાલક વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમા ગુનો નોધાવી કાર્યવાહી હાથ ધરી હતી

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો