હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ પંથકમાં આજે પવનનું જોર ઘટ્યું હતું.
પણ ઠાર વધ્યો હતો વહેલી સવારે ઝાકળ વર્ષા થતાં હાઈવે પર મોડા દીવસ સુધી વાહનોએ લાઈટ ચાલું રાખવી પડી હતી.
અને સ્પીડ પણ ધીમી કરવાની નોબત આવી પડી હતી વાતાવરણ ટાઢું થતાં લોકો તાપણાના સહારે પણ ગયાં હતાં.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ