હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં વફાદારીથી કામ કરનારા પુર્વ મેયર અને વર્તમાન ધારાસભ્ય ડો. દર્શિતાબેનનો આજે જન્મદિન હોવાથી તેમને ઠેર ઠેરથી શુભેચ્છા મળી રહી છે સક્રિય ધારાસભ્ય તરીકે કામ કરી લોકોનાં સુખદુઃખમાં હર હંમેશ શામેલ થનારા ડો. દર્શિતાબેનના આજના જન્મદિન પ્રસંગે રાજકોટમાં અનેક સેવાકીય કાર્ય થઈ રહ્યાં છે.
ત્યારે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ ડો. દર્શિતાબેનને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું કે આજના તેમનાં જન્મદિનએ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.