WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણએ મોજથી મનાવી મકરસંક્રાંતિ: પતંગની સાથે આભને આંબ્યો આનંદ

જસદણએ મોજથી મનાવી મકરસંક્રાંતિ: પતંગની સાથે આભને આંબ્યો આનંદ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણમાં ઉતરાયણના દિવસે પવનનું જોર સારૂ રહેતા જસદણવાસીઓએ મોજની મકરસંક્રાંતિનો આનંદ લુંટયો હતો. 
ધાબે ધાબે કાયપો છે, ઢીલ દે દે જેવા શબ્‍દો પડઘાતા રહ્યા હતા. ફુગ્‍ગા, માસ્‍ક, ફીરકી, પતંગ લઇને સવારથી જ લોકો અગાસીએ ચડી ગયા હતા. 
હળવી મ્‍યુઝીક સીસ્‍ટમોમાં ગુંજતા ગીતો વચ્‍ચે ચીકી, જીંજરા, શેરડીની જયાફત પણ ઉડી હતી. બાળકો અને મોટેરાઓ સૌએ મકરસંક્રાંતિનો આનંદ લુંટયો હતો. 
ઘણાએ ઘણાની પતંગો કાપી અને ઘણાની પતંગો કપાઇ હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો