મેંદરડામાં અબ્બાસભાઈ વખારીયાની વફાત: રવિવારે રાત્રિના જીયારત
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
મેંદરડા: દાઉદી વ્હોરા અબ્બાસભાઈ અલીભાઈ વખારીયા (સાયકલવાળા) તે મ.તાહેરભાઈ, મ.હુસેનાબેન (સરધાર) મ.શીરીનબેન (કોટડાસાંગાણી) ના ભાઈ મોઇઝભાઈ, મુનીરાબેન (દામનગર) ઝૈનબબેન (રાજકોટ) ના પિતા તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૫ ને શનિવારના રોજ મેંદરડા મુકામે વફાત પામેલ છે.
મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૫ ને રવિવારના રોજ મગરીબ અને ઈશાની નમાઝ બાદ મેંદરડા ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.8460880579 પુત્ર) ઉપર વ્યકત કરવો.
Tags:
Death