WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછિયામાં વેલશી નકાભાઈ કાગડિયા નશાની હાલતમાં ઝડપાયા.

વિંછીયા ગામે સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે, જ્યારે વેલશી નકાભાઈ કાગડિયા નામનો વ્યક્તિ કેફી પ્રવાહી પીધેલી હાલતમાં મળી આવ્યો. 

આ વ્યક્તિ મદિરા પાં કરી નશાની હાલતમાં હતો. વિંછીયા પોલીસએ તેને ઝડપી અને કાર્યવાહી કરી વેલશી નકાભાઈ કાગડિયાને ધરપકડ કરી હતી.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો