હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આવતી કાલે રવિવારે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી થશે ત્યારે તે પૂર્વે જસદણમાં રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રપ્રેમનો રંગ ખીલ્યો છે.
ત્યારે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ પણ આ તકે શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે આજે રાષ્ટ્રીય મતદાતા દીવસ છે.
મજબુત લોકશાહી ના પાયામાં મતદારોની બહું મોટી ભુમિકા હોય છે તો આગામી તા.૧૬ ફેબ્રુઆરીના રોજ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં લોકો આળસ મરડી મતદાન કરે.
આ તકે કાલના પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી.