ભાવનગરમાં મુસ્તફાભાઈ નગરીયાની વફાત: સોમવારે સવારે જીયારત

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ભાવનગર: દાઉદી વ્હોરા મુસ્તફાભાઈ નાનાભાઈ નગરીયા (ઉ.વ.૫૩) તે હસીનાબેનના પતિ મુબારકાબેનના પિતા મોહસીનભાઈ, શબ્બીરભાઈ, મ.ફિઝાબેન, મનસુરભાઈના ભાઈ યુસુફભાઈ, મુફદ્દલભાઈ, બુરહાનભાઈ, મુસ્તફાભાઈના કાકા તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૫ ને શનિવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૫ ને સોમવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે નજમીહોલ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.૯૦૧૬૬૦૭૨૬૫) પર વ્યકત કરવો.
Tags:
Death