WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં સકીનાબેન માંકડાની વફાત: ગુરૂવારે બપોરે જીયારત

રાજકોટમાં સકીનાબેન માંકડાની વફાત: ગુરૂવારે બપોરે જીયારત 
રાજકોટ: દાઉદી વ્હોરા સકીનાબેન માંકડા (ઉ.વ.42) તે અલીઅસગરભાઈ કાસમભાઈ માંકડા કોટડાવાળાના પત્ની મોહંમદ, અમ્મારના માતા અસગરભાઈ હથિયારીના સુપુત્રી મુનવરભાઈ, ફરીદાબેન, રૂકૈયાબેનના બહેન તાહેરભાઈ, ફરીદાબેન, તસનીમબેનના ભાભી તા.18 ફેબ્રુઆરી 2025 ને મંગળવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.20 ફેબ્રુઆરી 2025 ને ગુરૂવારના રોજ બપોરે 1:30 કલાકે કુતબી મસ્જિદ બેડીપરા રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.9898318577) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો