જેતપુરમાં તાહેરભાઈ ત્રવાડીની વફાત: ગુરૂવારે બપોરે જીયારત
જેતપુર: દાઉદી વ્હોરા તાહેરભાઈ ઈબ્રાહિમજીભાઈ ત્રવાડી (ઉ.વ.૭૬ પોરબંદરવાળા) તે સકીનાબેનના પતિ મ. અબ્બાસભાઈ, મ. શબ્બીરભાઈ, મ.સૈફૂદ્દીનભાઈ, મ. ઝોયેબભાઈ, મ. આતેકાબેન, બતુલબેન ફાતેમાબેનના ભાઈ મુર્તઝાભાઈ, કુતુબુદ્દીનભાઈના પિતા તા.૧૧ ફેબ્રુઆરી ને મંગળવારના રોજ જેતપુર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારતના સીપારા તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૧૨ કલાકે મતવાશેરી દાઉદબાગ જેતપુર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.9687486119) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death