જસદણ પ્રાંત અધિકારી કચેરી ખાતે કરવા માં આવી
જસદણ નગરપાલિકાની સામાન્ય ચુંટણી માટે
કુલ 78 ફોર્મ ભરાયા હતા જેમાંથી 71 ફોર્મ અમાન્ય રહ્યા
કોંગ્રેસના વોર્ડ નંબર 6 ના ઉમેદવાર પાર્થ હિતેશભાઈ ભટ્ટ ના ટેકેદારે બે ફોર્મ માં સહી કરતા ફોર્મ રદ થયું
ભાજપ ના ઉમેદવાર વોર્ડ નંબર ૩ અને ૪ માં ભાજપ નું મેન્ડેટ ન મળતા ફોર્મ રદ થયા
વોર્ડ નંબર ૬ માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હિરેન પ્રવીણભાઈ પરમાર ટેકેદારે ટેકો પાછો ખેંચી લેતા ફોર્મ રદ થયું
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માં ભાજપ ના ૨૮ ઉમેદવારો ના ફોર્મ માન્ય રહ્યા
કોંગ્રેસ ના ૨૬ ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા
આમ આદમી પાર્ટીના ૧૬ ઉમેદવારો ના ફોર્મ માન્ય રહ્યા
જસદણ નગરપાલિકાની સામાન્ય ચુંટણી ફોર્મ ચકાસણી માં ૭ ફોર્મ રદ થયા
૭૮ ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા જેમાંથી ૭૧ ફોર્મ માન્ય રહ્યા
આવતી કાલે ફોર્મ પરત ખેંચવાના ની છેલ્લી તારીખ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352