જસદણના ઘેલાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
જસદણ નજીક આવેલા વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મંદિરના મહાદેવને આજે શિવરાત્રિના પાવન દિવસે જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શીશ ઝુકાવી લોકોની સુખાકારીની પ્રાર્થના કરી હતી.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ