અમરેલીની ચાર વર્ષની હિબા બિલખિયાએ 27મું રોઝુ પાળી અલ્લાહની બંદગી કરી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આજ મુસ્લિમ સમાજમાં ઠેર ઠેર ઈદની ખુશીનો માહોલ રચાયો છે ત્યારે અમરેલીમાં રહેતા ફૈયાઝભાઈ અને શિફાબેનની ફ્કત ચાર વર્ષીય સુપુત્રી હિબાએ ગત રમઝાન માસના 27 તારીખનું રોઝુ પાળી અલ્લાહની સરાહના કરી હતી આ તકે તેમના મમ્મી પપ્પા દાદા અસલમભાઈ દાદી નિલોફરબેન નાના રફીકભાઈ નાની નસીમબેનએ અલ્લાહ તેમનું રોઝુ બંદગી અને તેમની દુઆ કબુલ કરે એવાં આશીર્વાદ આપ્યાં હતાં.
Tags:
News