WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના આટકોટમાં ગામ સમસ્ત મંગળવારે ખોડીયાર માતાજીનો નવરંગો માંડવો

જસદણના આટકોટમાં ગામ સમસ્ત મંગળવારે ખોડીયાર માતાજીનો નવરંગો માંડવો 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના આટકોટ ગામે મહાકાળી હોટલ પાછળ આગામી તા.૮ ને મંગળવારના રોજ આઈશ્રી ખોડિયાર માતાજીનો નવરંગો માંડવો ૨૪ કલાકનો યોજવામાં આવેલ છે જેમાં આટકોટ અને આજુબાજુના ગ્રામ્યજનોને દર્શન અને મંગળવારે બપોરે અને રાત્રિના પ્રસાદ લેવા માટે અલ્પેશ ભગત મો.9875088906, વિનુ ભગત મો.6351836620 એ જાહેર નિમંત્રણ આપ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો