WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયાના દડલીમાં જુગાર રમતા 10 પકડાયા

વિંછીયા તાલુકાના દડલી ગામમાં ટાંકા પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની ગુપ્ત માહિતીના આધારે વિંછીયા પોલીસે રેડ કરી હતી. 
આ દરોડામાં જુગાર રમતાં કુલ 10 શખ્સોને રંગે હાથ ઝડપવામાં આવ્યા હતાં. પોલીસના ઝડપી પગલાથી ગામમાં ચકચાર મચી ગઈ છે.

પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે:

1. અશ્વિનભાઈ રાયધનભાઈ હાંડા

2. વિજયભાઈ મગનભાઈ હાંડા

3. વિજયભાઈ હીરાભાઈ હાંડા

4. ભારતભાઈ છગનભાઈ હાંડા

5. રતિલાલભાઈ રૂડાભાઈ હાંડા

6. વિશાલભાઈ રામજીભાઈ મેટાળિયા

7. ધનજીભાઈ કડવાભાઈ ધોરીયા

8. અલ્પેશભાઈ જેસભાઈ ધોરીયા

9. હરેશભાઈ રામજીભાઈ સિદાણી

10. મહેશભાઈ હરિભાઈ રંગભાઈ ઊળકિયા


વિંછીયા પોલીસે જગ્યા પરથી જુગારનો મુદ્દામાલ કબજે કરીને તમામ શખ્સો સામે ગુજરાત જુગાર અધિનિયમ મુજબ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, તાશના પત્તા જપ્ત કર્યા છે.

વિંછીયા પોલીસનું જણાવવું છે કે ભવિષ્યમાં પણ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર તાપસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. ગામજનોએ પણ અત્રે સહકાર આપવાની અપીલ પોલીસ તરફથી કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો