કાલાવડમાં સફીયાબેન ડગરીની વફાત: મંગળવારે સવારે જીયારત
કાલાવડ: દાઉદી વ્હોરા સફીયાબેન ડગરી (ઉ.વ.86) તે મ.મોંહમદભાઈ ઈસ્માઈલભાઈ ડગરીના પત્ની સજ્જાદભાઈ,સાદિકભાઈ, સૈફુદ્દીનભાઈ, સકીનાબેન ફિરોઝભાઈના માતા માસુમાબેન, બતુલબેન, હસીનાબેનના સાસુ તા.6 જુલાઈ 2025ને રવિવારના રોજ કાલાવડ મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.8 જુલાઈ 2025ને મંગળવારના રોજ સવારે 11 કલાકે ઇઝ્ઝી દાઉદી વ્હોરા મસ્જિદ કાલાવડ ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો મો.9898183718,9722027352 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death