અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિછીયા ની અંદર બેફામ દારૂનું વેચાણ

વિછીયા ની અંદર બેફામ દારૂનું વેચાણ લોકો રસ્તા ઉપર દારૂનો નશો કરી મોતની પથારીએ તેમ છતાં આ વિસ્તારનું તંત્ર મૌન છે 
તાલુકાની અંદર અનેક જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાય દારૂ પીવાય જુગાર રમાય જુગારની કલબ ચાલે બેફામ ખનીજ ચોરી થાય તેમ છતાં તંત્રો મૌન છે 
એક બાજુ વ્યાજખોરો વ્યાજ વટુ કરે પરંતુ તેણે કાયદો વ્યવસ્થા કોથળેલી હાલતમાં હોય તે પ્રકારે વિછીયા તાલુકા ની હાલત છે 
હાલ વિછીયા ની અંદર દારૂ પીધેલી હાલતમાં અજાણ્યા સક્સ મળ્યો આ જોતા એવું લાગે છે કે લોકોને કાયદા અને વ્યવસ્થાનો અને પોલીસ તંત્રનો બિલકુલ ડર નથી 

તો વિંછીયાની અંદર તંત્ર મારફતે દારૂનું વેચાણ અને દારૂ પીધેલ પીધેલા લોકોને રોકવામાં આવે એવી ઉગ્ર માંગ સાથે લોકોની રજૂઆત છે
વધુ નવું વધુ જૂનું