ધારીમાં અસગરભાઈ હથિયારીની વફાત: ગુરૂવારે રાત્રિના જીયારત
ધારી (જી.અમરેલી) દાઉદી વ્હોરા અસગરઅલીભાઈ નજમુદ્દીનભાઈ હથિયારી (ઉ.વ.81) તે મુનવ્વરભાઈ, ફરીદાબેન (ચલાળા) રઝિયાબેન (ધોરાજી) મ.સકીનાબેન (રાજકોટ) ના પિતા તા.2 જુલાઈ 2025ને બુધવારના રોજ ધારી મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.3 જુલાઈ 2025ને ગુરુવારના રોજ રાત્રિના 8 કલાકે દાઉદી વ્હોરા મસ્જિદ ધારી (જી. અમરેલી) ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો મો.9904114645 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death