અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછીયામાં સામાજિક આગેવાન મુકેશ રાજપરા પર ૬ લોકો દ્વારા જીવલેણ હુમલો

વીંછીયામાં સામાજિક આગેવાન મુકેશ રાજપરા પર ૬ લોકો દ્વારા જીવલેણ હુમલો 

વિંછીયા માં સામાજિક આગેવાન મુકેશભાઈ રાજપરા પર અજાણ્યા ૬ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે 
મળતી મહિતી મુજબ મુકેશ રાજપરા ની ઓફિસે ની બહાર મેઈન રોડ પર મારામારી ની ઘટના બની હતી 

કાર અને બાઈક પર આવેલા ૬ અજાણ્યા લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે 

તમંચો લાકડી અને લોખંડ ની પાઇપ વડે મુકેશ રાજપરા ઉપર જીવલેણ હુમલો થયો છે 
મળતી માહિતી મુજબ વિંછીયા નના મેઈન રોડ પર વહેલી સવારે મુકેશ રાજપરા ની ઓફિસે ની બહાર કોઈ અજાણ્યા ૬ લોકો દ્વારા જીવલેણ હુમલો થયો હતો જેમાં મુકેશ ભાઈ ને ઇજા પહોંચી હતી  

મુકેશ રાજપરા ને વધુ સારવાર માટે વિંછીયા ની સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા 
પરંતુ ઈજાઓ ગંભીર હોવા થી મુકેશ રાજપરા ને વિંછીયા સરકારી હોસ્પિટલ માંથી રાજકોટ ની સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે 
#Vinchhiya 
Dhaval Rathod
વધુ નવું વધુ જૂનું