અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ પંથકમાંમાં ઉગેલી હરિયાળી: ઘેટાંને મનભાવતું ભોજન

જસદણ પંથકમાંમાં ઉગેલી હરિયાળી: ઘેટાંને મનભાવતું ભોજન
જસદણ પંથકમાં વરસાદને પગલે સીમ વિસ્તાર લીલોછમ બની ગયો છે જેને કારણે ઘેટાં-બકરાને ચરવા માટે રઝળપાટ કરવો પડતો નથી અને કૂણું માખણ જેવું ખડ મન ભરી આરોગી રહ્યાં છે હરિયાળીમાં ચરતાં ઘેટાં અનોખું કુદરતી દ્રશ્ય સર્જી રહ્યાં છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું