WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સહકારી ક્ષેત્રના સાવજ જયેશભાઈ રાદડીયાને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં જસદણના વિજયભાઈ રાઠોડ

સહકારી ક્ષેત્રના સાવજ જયેશભાઈ રાદડીયાને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં જસદણના વિજયભાઈ રાઠોડ  

*હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ*
જીલ્લા સહકારી બેંકના ચેરમેન જેતપુરના ધારાસભ્ય ગુજરાત રાજયના પુર્વ નાગરિક પુરવઠા કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી જયેશભાઈ વિઠલભાઈ રાદડીયા આજે શુક્રવારે પોતાનાં જીવનના ૪૪ વર્ષમાં વટભેર પ્રવેશ કરતાં તેમને ગુજરાતભરમાંથી ફુલ ગુલાબી ઠંડીમાં શુભેરછા મળી રહી છે ત્યારે આ અંગે જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઘેલાં સોમનાથ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ જયેશભાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે જયેશભાઈનું ગુજરાતમાં જે યોગદાન છે તે લોકો આજીવન નહી ભૂલી શકે રાજયમાં લોકોનાં દરેક કામોમાં પોતાની આવડત સાબિત કરી બતાવી છે જેથી અનેક નાગરીકો અને ખેડૂતોને રાહત છે લોકોનાં હિતમાં તેઓ આગામી સમયમાં હજું વધું કામ કરતાં રહે છેલ્લે વિજયભાઈ રાઠોડએ જયેશભાઈના સ્વાસ્થ્ય અને અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી જન્મદિનની શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો