WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

કુવાડવામાં નફીસાબેન ભારમલની વફાત: સોમવારે સવારે જીયારત

કુવાડવામાં નફીસાબેન ભારમલની વફાત: સોમવારે સવારે જીયારત 

કુવાડવા: દાઉદી વ્હોરા નફીસાબેન (ઉ.વ.૮૫) તે મ. અબ્બાસભાઈ તૈયબઅલીભાઈ ભારમલના પત્ની હકીમુદ્દીનભાઈ, હુસામુદ્દીનભાઈ દુરૈયાબેન, શીરીનબેન, ફરીદાબેન, નીશરીનબેનના માતા મોઇઝભાઈ, હુઝૈફાભાઈ, અનવરભાઈના દાદી તા.૨૧ ડિસેમ્બર ૨૦૨૪ ને શનિવારના રોજ કુવાડવા મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.૨૩ ડિસેમ્બર ૨૦૨૪ ને સોમવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે ઝૈની મસ્જિદ કુવાડવા ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.૯૯૯૮૮૬૧૧૫૨) નંબર પર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો