જસદણમાં ફાતેમાબેન વણાંકની વફાત: રવિવારે સાંજે ચાદરવિધિ અને જીયારત
જસદણ: દાઉદી વ્હોરા ફાતેમાબેન વણાક (ઉ.વ.૭૬) તે મ.નુરુદ્દીનભાઈના પત્ની કેઝારભાઈ (રાજકોટ) અનવરભાઈ (અલીભાઈ) મઝહરભાઈ (જોહરભાઈ) જસદણ ફરીદાબેન યુસુફભાઈ (મુંદી) ના માતા શેખ સજાઉદ્દીનભાઈ,મોહંમદભાઈ, અસગરભાઈ (રાજકોટ) હુસામુદ્દીનભાઈ (બગસરા) મ. દિલાવરભાઈ (અમરેલી) ના ભાભી તા. ૩ જાન્યુઆરી ૨૦૨૫ ને શુક્રવારના રોજ જસદણ મુકામે વફાત પામેલ છે મર્હુમાની ચાદરવિધિ તા.૫ જાન્યુઆરી ૨૦૨૫ ને રવિવારના રોજ સાંજે ૫ કલાકે જીયારતના સિપારા મગરીબ ઈશાની નમાઝ બાદ અકબરી મહોલ્લા સાંકડીશેરી, બુરહાની મસ્જિદ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.૯૦૩૩૪૪૨૫૪૦,૯૫૮૬૫૧૯૭૨૧ ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death