જસદણના વાજસુરપરા વિસ્તારમાંથી ઘુઘા હમીરભાઈ ઝાપડા નામના ઈસમને નશાની હાલતમાં પોલીસે ઝડપી પાડ્યો છે.
વિસ્તારમાં શાંતિ અને કાયદો જળવાઈ રહે તે માટે જસદણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. હાલ ઈસમના નશાના સ્ત્રોત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાથી સ્થાનિકોમાં ચકચાર મચી છે, અને પોલીસ નશાવિરૂદ્ધ કડક કાર્યવાહી માટે પ્રતિબદ્ધ છે.