ગત 26 તારીખના રોજ શ્યામ કુંજ હોલ ખાતે જસદણ યોજાય ગયો
- જસદણમાં સરસ્વતી સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
- જેમાં જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર્ જ્ઞાતિ એકત્ર થયેલ હતી જેમાં ધોરણ કેજી થી લઇ ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને ઓ પ્રોત્સાહીત્ કરવામાં આવ્યા હતા
- ધોરણ સાત થી 12 ના વિદ્યાર્થીઓને જે લોકોના પ્રથમ દ્વિતીય અને દ્વિતીય નંબર આવેલ તે લોકોને સીલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું જેની સાથે જ્ઞાતિઓના દાતા હોય જે લોકોએ ફંડ આપેલ તે લોકોના પણ સન્માન કરવામાં આવ્યા
- આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળના દરેક સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News