અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં બંધ મકાનમાં એક પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ મળી

જસદણના ચિતલીયા કુવા રોડ પર આવેલ રામેશ્વર નગર સોસાયટીમાંથી બંધ મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો
  • સોસાયટીમાં રહેલા લોકોને દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ
  • જસદણ પોલીસ દ્વારા મકાનનો દરવાજો થોડી તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો
  • પોલીસ પ્રાથમિક તપાસમાં ત્રણથી ચાર દિવસ મૃતદેહ ઘરમાં હોવાનું અનુમાન
  • પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં મૃતદેહને ખસેડાયો વધું તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું